Skip to main content

New Post

 Realme 9 pro

થોડી ઝલક મારી આવનારી બુક CANDY-a tangy relationship વિશે

કેન્ડી - આ ટેનગી રિલેશનશીપ. આ મારા દિલની ખૂબ જ નજીકની સ્ટોરી છે. આ સ્ટોરી લખવી એ મારા માટે સ્વપ્ન સમાન હતું. અગાઉ હું રિલેશનશિપ વિશે ઘણી પોસ્ટ અને કવિતાઓ લખી ચુક્યો છું અને આ સાથે જ એક એવા વિષયને જોડ્યો છે જે કદાચ અત્યારે બધાની લાઈફમાં અને ઘરોમાં  ઉદ્દભવતો  હોય છે પણ સમાજમાં લોકો ખાલી વાતો જ કરે છે ચૂપચાપ સહે છે અને જિંદગી ચાલે એમ ચાલવા દે છે. અને મને વિશ્વાસ છે કે તમને જરૂર પસંદ આવશે.

Comments

Popular Posts