Skip to main content

New Post

 Realme 9 pro

FOR VATSALYA FILMS AND STUDIO


હોય નવા આવનાર મહેમાનની ઘડી કે
આવેલ મહેમાનની ખુશીનું સેલિબ્રેશન...
રહે અધૂરું વિના વાત્સલ્યના ફોટો સેશન.
માં નું "વાત્સલ્ય" હોય કે પપ્પાનો પ્રેમ,
ઉંમરની દરેક પળોની બને અહીં ફ્રેમ.
શરૂઆત સંબંધોની હોય કે લાગણીઓની
દરેક પાનાં પર હોય છે હાજરી ખુશીઓની..
સમય ભલે બદલાશે.
પણ યાદો તો અમર  "વાત્સલ્ય" જ બનાવશે.
બનાવે દરેક પ્રસંગોને ફેસ્ટિવલ,
ને જિંદગીની એ સોનેરી પળોને મેમોરેબલ.
શોભ્યા કરે છે એ હજુ પણ જુવાનીની પળો,
રચે છે એને "વાત્સલ્ય" એ કિમતી ક્ષણો.
સપ્તપદી થી લઈ  સુધી બાબુલની વિદાય..
એક જ નામ દિલથી યાદ રહેશે સદાય...
"વાત્સલ્ય"










Comments

Popular Posts