Skip to main content

New Post

 Realme 9 pro


તમારી જિંદગી માં ઘણી એવી વ્યક્તિઓ આવતી હોય છે, તમારા પ્રેમની મા-બેન કરવાની તૈયારી રાખતી હોય છે...હમેશા તમારા પાર્ટનરથી દુર કરવાના ઈરાદા રાખતી હોય છે....પોતાની જિંદગીમાં ચાલતી હોય એવી જ જિંદગી પોતાના મિત્રોને પણ બનાવવા માટે ઉશ્કેરતી હોય છે... આમ નઈ સહન કરવાનું, આમ કહે તો તેમ નઈ સહન કરવાનું...પણ એ પોતાની જ સૌથી બેસ્ટ કહેવાતી મિત્ર હાલની સ્થિતિમાં કન્ફ્યુઝ છે એ વિચાર્યા વગર એને સલાહ આપતી હોય છે એનાથી દૂર રેહવાની......પણ બોસ લાખ તમે ભવાઈ કરો થવાનું હોય એ તો થાય જ. તમે ચિટ કરી શકો કુદરત કે નસીબ ને નહિ.

Comments

Popular Posts