Skip to main content

New Post

 Realme 9 pro
સમયની સાથે તું બદલાઈ,
લાગણી બદલાઈ,
તારી વાચા બદલાઈ,
બધું જ બદલાઈ ગયું ત્યારે આ બધાનો સરવાળો કરીને તું તેમાંથી મેં આપેલા પૂર્વ પ્રેમની બાદબાકી કર, જેના કારણે તું મારી સાથે હતી.
અને એમાં પણ તને જવાબમાં શૂન્ય જ મળે તો તું જ જાતે વિચારજે કે એ પ્રેમ હતો કે તારો ભ્રમ!

Comments

Popular Posts