Skip to main content

New Post

 Realme 9 pro

વોટ્સએપ સ્ટેટ્સની મજા એ પણ છે કે,

તમારો મિત્ર અને દુશ્મન બન્ને તમારાથી

સંપર્ક માં રહે છે,

ફરક બસ એટલો કે એ સ્ટેટ્સ જોયા પછી તમારા મિત્રો એના પર કમેન્ટ્સ

આપે છે જ્યારે દુશ્મન પોતે પોતાને


સાંત્વના આપે છે.

Comments

Popular Posts